-:Quiz kaydo:-
1. ત્રણ કે તેથી વધુ દિવસો સુધી કોઈ વ્યક્તિ ની ગેરકાયદેસર કેદ કરવાના અપરાધ માં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે?
1.343✅
2.345
3.348
4.342
2. લૂંટ ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?
1.390✅
2.391
3.388
4.392
3. મિલકત વિરુદ્ધ ના ગુનાં માં ક્યુ જોડકું ખોટું છે?
1.ચોરી-379
2.લૂંટ -389✅
3.ધાડ-395
4.બળજબરી થી કઢાવવું -398
4. ગુનાહિત વિશ્વાતઘાત ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?
1.399
2.405✅
3.400
4.401
5. ગુનાહિત ઉચાપત ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?
1.401
2.403✅
3 404
4.402
6. ગેરકાયદેસર ગૃહપ્રવેશ ના પ્રકાર કેટલા છે?
1.5
2.3✅
3.2
4.4
7. બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?
1.498
2.499✅
3.500
4.501
8. કઈ વ્યક્તિ ફોજધારી ધારા ને અધીન નથી?
1.રાષ્ટ્રપતિ
2.રાજ્યપાલ
3.રાજદૂત
4.બધા✅
9. હાનિ ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?
1.44✅
2.43
3.40
4.41
10. જે ગુનામાં માત્ર દંડ ની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં ગુનેગાર દન્ડ ન ભરે તો વધુ માં વધુ કેટલા સમય માટે કેદ ની સજા કરી શકાય?
1.6 મહિના✅
2.12 મહિના
3.4 મહિના
4.3 મહિના
11. ભારતીય ફોજદારી ધારા માં સેના ને લગતા ગુના ની જોગવાઈ કઈ કલમો માં કરવામાં આવી છે?
1.121 to 130
2.131 to 140✅
3.128 to 135
4.124 to 132
12. અશ્લીલ પુસ્તકો નું વેચાણ કઈ કલમ હેઠળ ગુનો બને છે?
1.290
3.288.
3.292✅
4.289
13. ફોજદારી કેસ માં પોલીસ કેટલા દિવસ માં અદાલત માં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?
1.90
2.100
3.15
4.60✅
14. કેટલા વસ્તી ધરાવતા વિસ્તાર માં મેટ્રોપોલીટન કોર્ટ ની જોગવાઈ હોય છે?
1.20 લાખ થી વધુ
2.15 લાખ
3.10 લાખ થી વધુ✅
4.5 લાખ થી વધુ
15. ક્યાં ગુના ની સજા ફક્ત સેશન્સ કોર્ટના જજ કરી શકે છે?
1.7 વર્ષ થી વધુ કેદ ની સજાવાળા
2.મોત ની સજાવાળા
3.આજીવન કેદ ની સજા વાળા
4.બધા✅
16. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુ માં વધુ કેટલા વર્ષ ની સજા કરી શકે છે?
1.5
2.6
3.3
4.7✅
17. પબ્લિક પ્રોસિક્યુટર માટે ઓછા માં ઓછી કેટલા વર્ષની વકીલાત અનુભવ જરૂરી છે?
1.10
2.5
3.7✅
4.8
18. કઈ કલમ હેઠળ ધરપકડ કરેલ વ્યક્તિ ને 24 કલાક ની અંદર અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે છે?
1.57✅
2.56
3.55
4.58
19. વિના વોરન્ટ ધરપકડ કરવાની પોલીસની સતા કઈ કલમ માં આવેલ છે?
1.41✅
2.51
3.53
4.9
20. સંકુચિત અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાની પ્રવૃતિનો સમાવેશ થાય છે?
A.માત્ર કારોબારી ✅
B.કારોબારી ,ન્યાયતંત્ર
C.ન્યાયતંત્ર ,ધારાગૃહ
D.ધારાગૃહ ,કારોબારી
21. જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ કઈ સદી સુધી ચાલ્યો ?
A.20 મી
B.18 મી
C.19 મી✅
D.17 મી
22. રાજકારણ અને વહીવટ અલગ અલગ છે એવું કોણે કહ્યું હતું?
A. કાર્લ માર્ક્સ
B.વુંડ્રો વિલ્સન✅
C.મેક્સ વેંબર
D.હર્બટ સાઈમન
23. ચાણકયે રાજ્યનાં કેટલાં અંગો ગણાવ્યાં છે ?
A.9
B.7✅
C.8.
D.6
24. અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું છે?
A. મનુ
B.પરાશર
C. કૌટીલ્ય✅
D.હર્બટ સાઈમન
25. કૌટીલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્યના કર્મચારીઓ નાણાંની ઉચાપત કરતા હોવાના કેટલા માર્ગ દર્શાવ્યા છે?
A.12
B.18
C.24 ✅
D.10
26. કયા તબક્કામાં જાહેર વહીવટ વિવિધ શાખાઓને આવરી લેતો વિષય બન્યો?
A.1927-37
B.1971 પછીનો✅
C.1938-47
D.1887-1926
27. જાહેર વહીવટમાં હાલ કઈ પદ્ધતિ દુનિયામાં અસ્તિત્વમાં છે?
A.રાજાશાહી
B. સરમુંખત્યારશાહી
C.ધાર્મિક સરમુંખત્યારશાહી
D. ઉપરોક્ત તમામ.✅
28. ભારતના બંધારણમાં કયા પંચની રચના કરવામાં આવી છે?
1.નાણાંપંચ
2.કેન્દ્રીય જાહેર સેવા પંચ
3.ચૂંટણીપંચ
4. પછાત વર્ગ પંચ
5. સત્તાવાર ભાષાપંચ
A.12345✅
B.123
C.145
D.ફક્ત 3 અને 4
29. ભારતમાં સરકારી પંચની રચના કેવી રીતે કરવામાં આવે છે?
A.બંધારણ દ્વારા
B.વિધાનસભા અને સંસદના કાયદા દ્વારા
C.સરકારના ઠરાવ દ્વારા.
D. ઉપરોક્ત તમામ.✅
30. TRAI ધારામાં કયારે સુધારો કરાવામાં આવ્યો?
A.2012
B.2011✅
C.2003
D.2008
31. TRAI ની સ્થાપના ક્યારે કરાવામાં આવી ?
A.1999
B.1997✅
C.1992
D.2002
32. SEBI ની સથાપના કરતો કાયદો ક્યારે પસાર કરાવામાં આવ્યો?
A.1995
B.1997
C.1992✅
D.1999
33. SEBI ના સંચાલક મંડળમાં કેટલા સભ્યો હોય છે?
A.15
B.13
C.9✅
D.11
કાશીરામભાઈ ગોહિલ
No comments:
Post a Comment